કચ્છનો ૫૧ ટકા વિસ્તાર ઉચ્ચ સલાઇન બિનઉત્પાદક રણ (કચ્છ મોટા રણ-જીઆરકે અને નાના રણ એલઆરકે) થી ધેરચયેલ છે. કચ્છ જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યમાં આવેલો સૌથી મોટો જિલ્લો છે. ૪૫,૬૭૪ ચો.કિ.મી.ના ક્ષેત્રફળમાં પથરાયેલો ... ૧૮૨૭નો સિંધ અને કચ્છનો નક્શો પ્રાચીન હિંદુ પૌરાણીક લેખનોના વર્ણનમાં આ ક્ષેત્રને કચ્છ એટલે કે કાચબો અથવા કિનારાનો પ્રદેશ એવું નામ આપ્યું છે અને અમુક થોડાં જંગલી લોકોના રણ પ્રદેશ તરીકે ... ‘કચ્છ મંડલ’માં 1,422 ગામ હોવાનું સ્કંદ પુરાણમાં કહેવાયું છે. ‘કચ્છ’ સંજ્ઞાનું મૂળ કારણ તો એ જલમય પ્રદેશ હોવાનું છે.